GANDHINAGAR : ગુજરાતના નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સંભાળ્યો ચાર્જ, જુઓ PHOTOS

|

Sep 13, 2021 | 6:05 PM

શપથગ્રહણ સમારોહદ રાજ્યના 17માં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે વિધિવત રીતે કાર્યભાર સંભાળ્યો હતો અને ત્યારબાદ મુખ્યપ્રધાન કાર્યાલયમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.

1 / 8
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)એ મુખ્યપ્રધાન કાર્યાલયમાં સ્થાપિત કરવામાં આવેલી જૈન તીર્થંકર સીમંધર સ્વામીની પ્રતિમાને પ્રણામ કર્યા હતા.

2 / 8
જૈન તીર્થંકર સીમંધર સ્વામીની પ્રતિમાના ચરણોમાં માથું નમાવી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)એ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

3 / 8
મુખ્યપ્રધાન કાર્યાલયમાં રાજ્યના મુખ્ય સચિવ પંજક કુમારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)નું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું.

4 / 8
મુખ્યપ્રધાન કાર્યાલયમાં  મુખ્યપ્રધાનના અધિક મુખ્ય સચિવ એમ.કે દાસે  મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)નું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું.

5 / 8
મુખ્યપ્રધાન  ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)એ મુખ્યપ્રધાનની ચેર પર બેસી વિધિવત મુખ્યપ્રધાનનો ચાર્જ સંભાળ્યો હતો.

6 / 8
મુખ્યપ્રધાન  ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)પોતાની સમક્ષ રજૂ કરવામાં આવેલા કોઈ અહેવાલનું અવલોકન કરી રહ્યાં છે.

7 / 8
મુખ્યપ્રધાન  ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel) પોતાની લાક્ષણિક મુદ્રામાં.

8 / 8
પદભાર સંભાળ્યા બાદ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠક યોજી, વરસાદની સ્થિતિની સમીક્ષા કરી

Next Photo Gallery