NAVSARI : ટેમ્પો-બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ડાંગના 3 યુવાનોના મોત

|

Mar 12, 2021 | 1:50 PM

NAVSARI : ખડકાળા ખાતે ટેમ્પો અને બાઈક વચ્ચે અકસ્માતમાં 3 યુવાનોના મોત થયા છે. વાંસદા તાલુકાના ખડકાળા ખાતે આવેલ જયપાલસિંહ મુંડા સર્કલ પાસે ઘટના બની છે.

NAVSARI : ટેમ્પો-બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ડાંગના 3 યુવાનોના મોત

Follow us on

NAVSARI : ખડકાળા ખાતે ટેમ્પો અને બાઈક વચ્ચે અકસ્માતમાં 3 યુવાનોના મોત થયા છે. વાંસદા તાલુકાના ખડકાળા ખાતે આવેલ જયપાલસિંહ મુંડા સર્કલ પાસે ઘટના બની છે. ત્રણેય યુવાનો ડાંગ જિલ્લાના વતની હતા. અકસ્માત સર્જી ટેમ્પાચાલક ઘટના સ્થળેથી ટેમ્પો મુકી ફરાર થયો છે. હાલ તો વાસંદા પોલીસે તપાસ હાથ ધરી છે.

Next Article