
Navasari : જિલ્લાના 10 ગામના ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું છે. અને, જમીનનું યોગ્ય વળતર આપવા માગ કરી છે. એકસપ્રેસ હાઇવે માટે જમીન સંપાદનમાં યોગ્ય વળતરની ખેડૂતો માગ કરી રહ્યા છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જે વળતર મળ્યું તેવુ વળતર ચૂકવવા ખેડૂતોએ માગ કરી છે. જમીનનો રી-સર્વે થાય તેવી ખેડૂતોની માગ છે.