Narmada : દેવમોગરા ખાતે ભરાતો શિવરાત્રીનો મેળો મોકૂફ, કોરોના મહામારીને પગલે નિર્ણય

|

Mar 09, 2021 | 7:11 PM

Narmada : મહાશિવરાત્રીના દિવસથી મેળાની શરૂઆત થતી હોય છે પણ આ વર્ષે કોરોના કારણે મોકૂફ રાખવામાં આવ્યો છે. માતાજીની મૂર્તિને સ્નાન કરાવવાનો જે મહિમા છે તે ચાલુ રાખવામાં આવ્યો છે.

Narmada : દેવમોગરા ખાતે ભરાતો શિવરાત્રીનો મેળો કોવિડને કારણે મોકૂફ રાખવામાં આવ્યો છે. આ મેળામાં ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના લોકો આવે છે. માતા દેવમોગરા આદિવાસીઓની કુળદેવી છે. મહાશિવરાત્રીના દિવસથી મેળાની શરૂઆત થતી હોય છે પણ આ વર્ષે કોરોના કારણે મોકૂફ રાખવામાં આવ્યો છે. માતાજીની મૂર્તિને સ્નાન કરાવવાનો જે મહિમા છે તે ચાલુ રાખવામાં આવ્યો છે.

 

Next Video