ગુજરાતમાં ઠંડી યથાવત, 8.8 ડીગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર, અમદાવાદમાં 11.5 ડિગ્રી

|

Dec 23, 2020 | 7:36 AM

ગુજરાતમાં ઠંડીનુ પ્રમાણ યથાવત રહ્યું છે. અમદાવાદ શહેરમાં ઠંડીનો પારો 2.3 ડિગ્રી ગગડ્યો હતો. જ્યારે રાજ્યના અન્ય શહેરોમાં ઠંડીનો પારો અડધાથી લઈને એક ડિગ્રી સુધી ઉચકાયો હતો. ગુજરાતમા મંગળવારે સૌથી વધુ ઠંડી નલિયામાં નોંધાઈ હતી. નલિયામાં ઠંડીનો પારો 8.8 ડિગ્રીએ અટક્યો હતો. અમદાવાદમાં એક જ દિવસમમાં ગગડેલા 2.3 ડીગ્રીને કારણે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. વર્તમાન […]

ગુજરાતમાં ઠંડી યથાવત, 8.8 ડીગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર, અમદાવાદમાં 11.5 ડિગ્રી

Follow us on

ગુજરાતમાં ઠંડીનુ પ્રમાણ યથાવત રહ્યું છે. અમદાવાદ શહેરમાં ઠંડીનો પારો 2.3 ડિગ્રી ગગડ્યો હતો. જ્યારે રાજ્યના અન્ય શહેરોમાં ઠંડીનો પારો અડધાથી લઈને એક ડિગ્રી સુધી ઉચકાયો હતો. ગુજરાતમા મંગળવારે સૌથી વધુ ઠંડી નલિયામાં નોંધાઈ હતી. નલિયામાં ઠંડીનો પારો 8.8 ડિગ્રીએ અટક્યો હતો. અમદાવાદમાં એક જ દિવસમમાં ગગડેલા 2.3 ડીગ્રીને કારણે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. વર્તમાન શિયાળા ઋુતુમાં અમદાવાદમાં નોંધાયેલ ઠંડીનુ પ્રમાણ સૌથી ઔછુ છે.
ગુજરાતમાં હાલ ઠંડીનુ પ્રમાણ વધવાની કોઈ જ આગાહી કરવામાં આવી નથી. જો કે, આગામી 26 ડિસેમ્બર બાદ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે તેમ હવામાન વિભાગે જણાવ્યુ છે.

Next Article