Gujarati NewsGujaratNahidharpura n api a r dhvan suspend gaya saptahe 99 jugario zadpaya hata
સુરતનાં મહિધરપુરા પોલીસ સ્ટેશનના PI એ આર ધવન સસ્પેન્ડ,જુગારધામ અંગે બેદરકારી દાખવવા બદલ સ્થાનિક PI સસ્પેન્ડ,ગત સપ્તાહે સ્ટેટ મોનિટરીંગ સેલે 99 જુગારીઓને ઝડપ્યા હતા
સુરતનાં મહિધરપુરા પોલીસ સ્ટેશનના PI એ આર ધવનને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. DGP શિવાનંદ ઝાએ PI એ આર ધવનને તેમની બેદરકારી બદલ સસ્પેન્ડ કર્યા હતા. ગત સપ્તાહે સ્ટેટ મોનિટરીંગ સેલે 99 જુગારીઓને ઝડપ્યા હતા જે જુગારધામ અંગે બેદરકારી દાખવવા બદલ સ્થાનિક PI સસ્પેન્ડ થયા હતા તો અન્ય અધિકારીઓ સામે DGPના આદેશથી તપાસ શરૂ કરી […]
સુરતનાં મહિધરપુરા પોલીસ સ્ટેશનના PI એ આર ધવનને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. DGP શિવાનંદ ઝાએ PI એ આર ધવનને તેમની બેદરકારી બદલ સસ્પેન્ડ કર્યા હતા. ગત સપ્તાહે સ્ટેટ મોનિટરીંગ સેલે 99 જુગારીઓને ઝડપ્યા હતા જે જુગારધામ અંગે બેદરકારી દાખવવા બદલ સ્થાનિક PI સસ્પેન્ડ થયા હતા તો અન્ય અધિકારીઓ સામે DGPના આદેશથી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. DGPએ લીઘેલા કડક પગલાને લઈ સુરત પોલીસ વર્તુળમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.