નડિયાદના આખડોલ પાસે કેનાલમાં 30 ફૂટ મોટુ ગાબડું,કેનાલના પાણી ગામ તરફ ઘુસતા ગ્રામજનોમાં ચિંતાનું મોજુ,મહી સિંચાઇ વિભાગની ટીમે શરૂ કર્યુ સમારકામ

 નડિયાદના આખડોલ પાસે કેનાલમાં ગાબડું પડવાની ઘટના સામે આવી છે.30 ફૂટ મોટું ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. કેનાલના પાણી ગામ તરફ ઘુસતા ગ્રામજનોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. ઘટનાની જાણ બાદ મહી સિંચાઇ વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને ગાબડાના સમારકામની કામગીરી શરૂ કરી દેવાઈ છે. ગાબડાનાં પગલે મોટી માત્રામાં પાણીનો વ્યય થયો […]

નડિયાદના આખડોલ પાસે કેનાલમાં 30 ફૂટ મોટુ ગાબડું,કેનાલના પાણી ગામ તરફ ઘુસતા ગ્રામજનોમાં ચિંતાનું મોજુ,મહી સિંચાઇ વિભાગની ટીમે શરૂ કર્યુ સમારકામ
http://tv9gujarati.in/nadiad-na-aakhdo…amjano-ma-chinta/ ‎
| Updated on: Aug 06, 2020 | 3:40 PM

 નડિયાદના આખડોલ પાસે કેનાલમાં ગાબડું પડવાની ઘટના સામે આવી છે.30 ફૂટ મોટું ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. કેનાલના પાણી ગામ તરફ ઘુસતા ગ્રામજનોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. ઘટનાની જાણ બાદ મહી સિંચાઇ વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને ગાબડાના સમારકામની કામગીરી શરૂ કરી દેવાઈ છે. ગાબડાનાં પગલે મોટી માત્રામાં પાણીનો વ્યય થયો હતો અને સાથે ખેડુતોને નુક્શાન પણ પહોચ્યું છે.