ગુજરાતમાં ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલે કરી આવી આગાહી, જુઓ VIDEO અને જાણો ગુજરાતમાં કેવું રહેશે ચોમાસુ

કેરળમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. પણ ગુજરાતમાં ક્યારે ચોમાસું બેસશે અને ચોમાસું કેવું રહેશે તે અંગે હવામાન નિષ્ણાત અંબાલાલે આગાહી કરી છે. અંબાલાલની આગાહી પ્રમાણે આ વર્ષે ગુજરાતમાં સારો વરસાદ પડશે. પરંતુ ગુજરાતમાં 15થી 20 દિવસ ચોમાસું મોડું બેસશે. વિધિવત રીતે જૂનના અંતમાં અથવા જુલાઈની શરૂઆતમાં ચોમાસું બેસશે. આ પણ વાંચો: સુરતમાં શૈક્ષણિક સત્ર […]

ગુજરાતમાં ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલે કરી આવી આગાહી, જુઓ VIDEO અને જાણો ગુજરાતમાં કેવું રહેશે ચોમાસુ
| Updated on: Jun 08, 2019 | 11:00 AM

કેરળમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. પણ ગુજરાતમાં ક્યારે ચોમાસું બેસશે અને ચોમાસું કેવું રહેશે તે અંગે હવામાન નિષ્ણાત અંબાલાલે આગાહી કરી છે. અંબાલાલની આગાહી પ્રમાણે આ વર્ષે ગુજરાતમાં સારો વરસાદ પડશે. પરંતુ ગુજરાતમાં 15થી 20 દિવસ ચોમાસું મોડું બેસશે. વિધિવત રીતે જૂનના અંતમાં અથવા જુલાઈની શરૂઆતમાં ચોમાસું બેસશે.

આ પણ વાંચો: સુરતમાં શૈક્ષણિક સત્ર શરૂ થવા પહેલા વિદ્યાર્થીઓ છે પરેશાન, સરકારી પ્રમાણપત્ર લેવા માટે લગાવવી પડે છે સવારે 4 વાગ્યા થી લાઈન

પરંતુ આ પહેલા 15થી 26 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને દરિયા કિનારાના વિસ્તારોમાં વરસાદ પડશે. જો જુલાઈમાં ચોમાસું બેસશે તો ખેડૂતોએ પાકની પેટર્ન બદલવી પડશે. તો સોમાસા દરમિયાન અમરેલી, ભાવનગર, જૂનાગઢ, દક્ષિણ ગુજરાત, અરવલ્લી અને દાંતામાં વધુ વરસાદ પડવાની શક્યતા અંબાલાલે વ્યક્ત કરી છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

TV9 Gujarati