VIDEO: વડોદરાના સયાજી બાગમાં મગર દેખાતા લોકોમાં ભયનો માહોલ, વનવિભાગની ભારે જહેમત બાદ મગર પકડાયો

વડોદરા શહેરના સયાજી બાગમાં મગર જોવા મળ્યો હતો. મગરને બાગમાં જોઇને લોકોમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો. જો કે મગર દેખાતા લોકોએ વનવિભાગને જાણ કરી અને વનવિભાગની ભારે જહેમત બાદ મગરને પકડી લેવામાં આવ્યો છે. આ પણ વાંચો: ગાંધીનગર: રાજ્યમાં 48 કલાક ભારે વરસાદની આગાહી, NDRFની 18 ટીમો રાજ્યમાં કાર્યરત કરાવામાં આવી   Facebook પર […]

VIDEO: વડોદરાના સયાજી બાગમાં મગર દેખાતા લોકોમાં ભયનો માહોલ, વનવિભાગની ભારે જહેમત બાદ મગર પકડાયો
| Updated on: Aug 09, 2019 | 8:14 AM

વડોદરા શહેરના સયાજી બાગમાં મગર જોવા મળ્યો હતો. મગરને બાગમાં જોઇને લોકોમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો. જો કે મગર દેખાતા લોકોએ વનવિભાગને જાણ કરી અને વનવિભાગની ભારે જહેમત બાદ મગરને પકડી લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ગાંધીનગર: રાજ્યમાં 48 કલાક ભારે વરસાદની આગાહી, NDRFની 18 ટીમો રાજ્યમાં કાર્યરત કરાવામાં આવી

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો