VIDEO: રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં વરસ્યો વરસાદ, ચેકડેમ છલકાતા કોઝ વે પર ફરી વળ્યા પાણી

રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે. જેને લઈને ઉપલેટા મોજ નદીમાં નવા નીરની આવક થઈ છે. ઉપલેટા સ્મશાન પાસે આવેલ મોજ નદીનો ચેક ડેમ છલકાયો હતો. ચેકડેમ છલકાતા કોઝ વે પર પાણી ફરી વળ્યા હતા. પાણીના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યોં હતો. આ પણ વાંચો: VIDEO: મુંબઈમાં ખાબક્યો 10 ઈંચ ધોધમાર […]

VIDEO: રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં વરસ્યો વરસાદ, ચેકડેમ છલકાતા કોઝ વે પર ફરી વળ્યા પાણી
| Updated on: Aug 04, 2020 | 5:17 AM

રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે. જેને લઈને ઉપલેટા મોજ નદીમાં નવા નીરની આવક થઈ છે. ઉપલેટા સ્મશાન પાસે આવેલ મોજ નદીનો ચેક ડેમ છલકાયો હતો. ચેકડેમ છલકાતા કોઝ વે પર પાણી ફરી વળ્યા હતા. પાણીના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યોં હતો.

આ પણ વાંચો: VIDEO: મુંબઈમાં ખાબક્યો 10 ઈંચ ધોધમાર વરસાદ, લોકોને કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો