VIDEO: સંતરામપુરથી ભાજપના ધારાસભ્ય કુબેર ડિંડોરનો બફાટ…પ્લાસ્ટિકની જગ્યાએ ગુજરાત મુક્ત ભારત કરી દીધું

|

Oct 02, 2019 | 12:50 PM

પ્લાસ્ટિક મુક્ત ભારત રેલીમાં મહીસાગરના સંતરામપુરના ધારાસભ્યએ બફાટ કર્યો. ભારતને પ્લાસ્ટિક મુક્ત બનાવવા ઠેર ઠેર રેલીઓ થઈ રહી છે. મહિસાગરના સંતરામપુરમાં આવી જ એક રેલી ચાલી રહી હતી. આ પણ વાંચોઃ ઝેરી દવા પીને આપઘાત કરનારા વ્યક્તિના મૃતદેહ માટે એક-બે નહીં પરંતુ 7 મહિલાએ પત્ની હોવાનો કર્યો દાવો Web Stories View more સરકારી બેંક SBI […]

VIDEO: સંતરામપુરથી ભાજપના ધારાસભ્ય કુબેર ડિંડોરનો બફાટ...પ્લાસ્ટિકની જગ્યાએ ગુજરાત મુક્ત ભારત કરી દીધું

Follow us on

પ્લાસ્ટિક મુક્ત ભારત રેલીમાં મહીસાગરના સંતરામપુરના ધારાસભ્યએ બફાટ કર્યો. ભારતને પ્લાસ્ટિક મુક્ત બનાવવા ઠેર ઠેર રેલીઓ થઈ રહી છે. મહિસાગરના સંતરામપુરમાં આવી જ એક રેલી ચાલી રહી હતી.

આ પણ વાંચોઃ ઝેરી દવા પીને આપઘાત કરનારા વ્યક્તિના મૃતદેહ માટે એક-બે નહીં પરંતુ 7 મહિલાએ પત્ની હોવાનો કર્યો દાવો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જેમાં સંતરામપુરના ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોરની જીભ લપસી અને પ્લાસ્ટિક મુક્ત ઈન્ડિયાની જગ્યાએ તેઓ ગુજરાત મુક્ત ઇન્ડિયા બોલી ગયાં. આજે ગાંધી જ્યંતિ હોવાથી ગાંધીજીને સુતરની આંટી પહેરાવ્યા બાદ નારેબાજી ચાલી રહી હતી. અને ધારાસભ્ય કુબેરભાઈ પ્લાસ્ટિક મુક્ત ઈન્ડિયા’ની જગ્યાએ ‘ગુજરાત મુક્ત ઇન્ડિયા બનાના હૈ’નો નારો લગાવી દીધો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Published On - 12:14 pm, Wed, 2 October 19

Next Article