ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ટ્વિટર પર ખોટા સાબિત થશે?, VIDEO પોસ્ટ કરવા મામલે થઈ ફરિયાદ

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વિવાદીત પોસ્ટ બદલ નિવેદન આપ્યું છે. સાથે જણાવ્યું હતુ કે ભાજપના એક નેતા મહિલાને જાહેરમાં લાતો અને ઢોર માર મારે છે. પરંતુ તેના વિરૂદ્ધ કાર્યવાહી થતી નથી. અને ટ્વિટ કરવા બદલ મારી સામે ફરિયાદ થાય છે. આ પણ વાંચો: અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છતાં પણ પ્રિમોન્સુનની કામગીરી ત્યાંની ત્યાં જ, […]

ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ટ્વિટર પર ખોટા સાબિત થશે?, VIDEO પોસ્ટ કરવા મામલે થઈ ફરિયાદ
| Updated on: Jun 15, 2019 | 10:31 AM

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વિવાદીત પોસ્ટ બદલ નિવેદન આપ્યું છે. સાથે જણાવ્યું હતુ કે ભાજપના એક નેતા મહિલાને જાહેરમાં લાતો અને ઢોર માર મારે છે. પરંતુ તેના વિરૂદ્ધ કાર્યવાહી થતી નથી. અને ટ્વિટ કરવા બદલ મારી સામે ફરિયાદ થાય છે.

આ પણ વાંચો: અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છતાં પણ પ્રિમોન્સુનની કામગીરી ત્યાંની ત્યાં જ, જુઓ VIDEO

વધુમાં તેમણે જણાવ્યું કે શાળાના સંચાલકોએ મારી સાથે કોઈ સિધો સંવાદ કર્યો નથી. અને આ ફરિયાદ ભાજપના ઈશારે થઈ છે. જીગ્નેશ મેવાણીએ વિદ્યાર્થીને માર મારવા મુદ્દે એક VIDEO પોસ્ટ કર્યો હતો. જેને લઈને RMVM શાળાના સંચાલકોએ ફરિયાદ નોંધાવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો