અમદાવાદ: મેટ્રો ટ્રેનનું કામ પૂરજોશમાં ફરી શરૂ, કોરોનાના કારણે બંધ હતી કામગીરી

|

Jul 04, 2020 | 3:07 PM

અનલોક પછી ધીમે ધીમે બધા કામકાજ શરૂ થઈ રહ્યા છે, ત્યારે 4 મહિના બાદ મેટ્રો ટનલનું કામ પણ શરૂ થયું છે. પહેલેથી જ ધીમી કામગીરી ચાલતી હતી ત્યારે હવે આ કામ ક્યાં પહોંચ્યું છે અને ક્યારે પૂરૂ થશે. લોકડાઉનને કારણે મજૂરો પોતાના વતન જતા રહેતા કામગીરી બંધ પડી હતી. જૂન મહિનામાં પૂર્ણ થવાનું કામ લોકડાઉનના […]

અમદાવાદ: મેટ્રો ટ્રેનનું કામ પૂરજોશમાં ફરી શરૂ, કોરોનાના કારણે બંધ હતી કામગીરી

Follow us on

અનલોક પછી ધીમે ધીમે બધા કામકાજ શરૂ થઈ રહ્યા છે, ત્યારે 4 મહિના બાદ મેટ્રો ટનલનું કામ પણ શરૂ થયું છે. પહેલેથી જ ધીમી કામગીરી ચાલતી હતી ત્યારે હવે આ કામ ક્યાં પહોંચ્યું છે અને ક્યારે પૂરૂ થશે. લોકડાઉનને કારણે મજૂરો પોતાના વતન જતા રહેતા કામગીરી બંધ પડી હતી. જૂન મહિનામાં પૂર્ણ થવાનું કામ લોકડાઉનના કારણે અટકી પડ્યું હતું. જોકે હવે ઓડીસાથી ખાસ ફ્લાઈટ મારફતે 150 મજૂરોને અમદાવાદ લવાયા છે, આ પહેલાં 700 ઉપરાંત મજૂરો કામ કરતાં હતા પરંતુ હવે 250 જેટલાં કામદારોથી કામ ચલાવાઈ રહ્યું છે. ચોમાસાને કારણે પણ કોઈ વિઘ્ન ન આવે અને કામગીરી ઝડપથી પૂર્ણ થાય તો શહેરીજનોને ઝડપભેર મેટ્રોની સેવાનો લાભ મળી શકશે.

આ પણ વાંચો: અમદાવાદ: ટોરેન્ટ પાવરની મનમાનીથી લોકો ત્રસ્ત, ગ્રાહકોને આડેધડ ફટકાર્યા બિલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article