જુઓ કેવા લાગશે આપની અમદાવાદ મેટ્રોના કોચ, દક્ષિણ કોરિયાથી 3 કોચ પહોંચી ગયા અમદાવાદ, જુઓ Video

|

Jan 01, 2019 | 10:14 AM

નવા વર્ષે અમદાવાદીઓને મળશે મેટ્રો ટ્રેનની ભેટ. દક્ષિણ કોરિયાથી મંગાવાયેલા મેટ્રો ટ્રેનના 3 કોચનું અમદાવાદમાં આગમન થઈ ગયું છે. મેટ્રો ટ્રેનના આ કોચ ગત શનિવારે કચ્છના મુન્દ્રા પોર્ટ ખાતે આવ્યા હતા. તેને ખાસ પ્રકારના ટ્રેલરમાં અમદાવાદ લાવવામાં આવ્યા છે. એપરલ પાર્ક ડેપો ખાતે મેટ્રોના કોચ ગોઠવવામાં આવી રહ્યા છે. Web Stories View more ભારતના 5 […]

જુઓ કેવા લાગશે આપની અમદાવાદ મેટ્રોના કોચ, દક્ષિણ કોરિયાથી 3 કોચ પહોંચી ગયા અમદાવાદ, જુઓ Video

Follow us on

નવા વર્ષે અમદાવાદીઓને મળશે મેટ્રો ટ્રેનની ભેટ. દક્ષિણ કોરિયાથી મંગાવાયેલા મેટ્રો ટ્રેનના 3 કોચનું અમદાવાદમાં આગમન થઈ ગયું છે.


મેટ્રો ટ્રેનના આ કોચ ગત શનિવારે કચ્છના મુન્દ્રા પોર્ટ ખાતે આવ્યા હતા. તેને ખાસ પ્રકારના ટ્રેલરમાં અમદાવાદ લાવવામાં આવ્યા છે. એપરલ પાર્ક ડેપો ખાતે મેટ્રોના કોચ ગોઠવવામાં આવી રહ્યા છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

એપરલ પાર્કમાં કોચને અનકવર કરીને એસેમ્બલ કરવાનું શરૂ કરવામાં આવ્યુ છે. એસેમ્બલ કરાયા બાદ ડેપોમાં જ કોચની ચકાસણી કરવામાં આવશે.

આપને જણાવી દઈએ કે, અમદાવાદમાં 32 કિલોમીટરની સરેરાશ ઝડપે મેટ્રો દોડશે. પ્રથમ ફેઝ માટે 32 ટ્રેન મંગાવવામાં આવી છે. એક ટ્રેનમાં 3 કોચ હશે. 1 કોચની કિંમત સાડા 10 કરોડ રૂપિયા છે. 15 જાન્યુઆરી બાદ ટ્રાયલ રન શરૂ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં એપરલ પાર્કથી વસ્ત્રાલ વચ્ચે મેટ્રો દોડશે.

જુઓ અમદાવાદ આવેલા મેટ્રો ટ્રેનના કોચનો વીડિયો :

[yop_poll id=422]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 8:41 am, Tue, 1 January 19

Next Article