Gujarati NewsGujaratMet department predicts cold wave in naliya for next next 48 hours
રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે, હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે. આજે નલિયામાં અત્યાર સુધીનું સૌથી ઓછું તાપમાન નોંધાયું અને લઘુત્તમ તાપમાન 5 ડિગ્રીએ પહોંચ્યું હતું. આગામી 48 કલાક નલિયામાં શીતલહેરની આગાહી કરવામાં આવી છે. અમદાવાદનું તાપમાન પણ 15 થી 17 ડિગ્રી રહેવાની શક્યતા છે.