Mehsana: 13000 લીટરનો ઓક્સિજન પ્લાન્ટ સ્થાપશે નૂતન જનરલ હોસ્પિટલ, એક સાથે 280 દર્દીને ઓક્સિજન આપી શકાશે

|

May 06, 2021 | 9:20 PM

કોરોના મહામારીમાં વિસનગર નૂતન જનરલ હોસ્પિટલ ( Nutan General Hospital, Mehsana) લોકો માટે આર્શીવાદ રૂપ પુરવાર થઈ રહી છે. નજીવા દરે કોરોના મહામારીમાં સારવાર કરી અનેક લોકોને નવજીવન આપનાર આ હોસ્પિટલ સાચા અર્થમાં હાલમાં સ્વ.સાંકળચંદ દાદાના સ્વપ્નને સાર્થક કરી રહી છે.

Mehsana: કોરોના મહામારીમાં વિસનગર નૂતન જનરલ હોસ્પિટલ ( Nutan General Hospital, Mehsana) લોકો માટે આર્શીવાદ રૂપ પુરવાર થઈ રહી છે. નજીવા દરે કોરોના મહામારીમાં સારવાર કરી અનેક લોકોને નવજીવન આપનાર આ હોસ્પિટલ સાચા અર્થમાં હાલમાં સ્વ.સાંકળચંદ દાદાના સ્વપ્નને સાર્થક કરી રહી છે.

 

 

મેડિકલ ક્ષેત્રે અગ્રેસર રહેલી આ હોસ્પિટલ દ્વારા ઓક્સિજનની ઉણપના પ્રશ્નનું કાયમી નિરાકરણ કરવા ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખત આ હોસ્પિટલ દ્વારા 13000 લીટરનો ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. આ પ્લાન્ટ થકી 280 દર્દીઓને હોસ્પિટલમાં સેન્ટ્રલ સિસ્ટમથી ઓક્સિજન પૂરો પાડી શકાશે.

 

 

વિસનગર નૂતન જનરલ હોસ્પિટલમાં ચેરમેન પ્રકાશભાઈ પટેલના આ સેવાકીય કાર્યને લઈને હાલમાં વિસનગર જ નહીં પણ વિદેશમાં વસતા દાતાઓએ દાનનો ધોધ વહેંડાવ્યો છે. હોસ્પિટલમાં 3 દિવસમાં 137 દાતાઓએ 1.78 કરોડનું દાન આપ્યું છે.

 

આ દાનને લઈને હોસ્પિટલ દ્વારા હવે પ્લાઝમા થેરેપીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો વિસનગર નૂતન જનરલ હોસ્પિટલ પર થયેલી દાનની વર્ષા બાદ નૂતન ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન પ્રકાશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળે સમગ્ર દાતાઓનો આભાર માન્યો હતો.

 

280 દર્દીઓને આપી શકાશે ઑક્સીજન:

ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખત આ હોસ્પિટલ દ્વારા 13000 લીટરનો ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. આ પ્લાન્ટ થકી 280 દર્દીઓને હોસ્પિટલમાં સેન્ટ્રલ સિસ્ટમથી ઓક્સિજન પૂરો પાડી શકાશે. કોરોના મહામારીમાં વિસનગર નૂતન જનરલ હોસ્પિટલ લોકો માટે આર્શીવાદ રૂપ પુરવાર થઈ રહી છે.

 

નજીવા દરે કોરોના મહામારીમાં સારવાર કરી અનેક લોકોને નવજીવન આપનાર આ હોસ્પિટલ સાચા અર્થમાં હાલમાં સ્વ.સાંકળચંદ દાદાના સ્વપ્નને સાર્થક કરી રહી છે. મેડિકલ ક્ષેત્રે અગ્રેસર રહેલી આ હોસ્પિટલ દ્વારા ઓક્સિજનની ઉણપના પ્રશ્નનું કાયમી નિરાકરણ કરવા ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખત આ હોસ્પિટલ દ્વારા 13000 લીટરનો ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે.

 

આ પ્લાન્ટ થકી 280 દર્દીઓને હોસ્પિટલમાં સેન્ટ્રલ સિસ્ટમથી ઓક્સિજન પૂરો પાડી શકાશે. વિસનગર નૂતન જનરલ હોસ્પિટલમાં ચેરમેન પ્રકાશભાઈ પટેલના આ સેવાકીય કાર્યને લઈને હાલમાં વિસનગર જ નહીં પણ વિદેશમાં વસતા દાતાઓએ દાનનો ધોધ વહેંડાવ્યો છે.

 

આ પણ વાંચો : Corona: દર્દીઓની સંખ્યા વધતા જામનગર તાલુકાના 102 જેટલા ગામમાં કોવીડ કેર સેન્ટરો કાર્યરત કરાયા

Next Video