કચ્છના ભૂજમાં માત્ર 1.39 કરોડ રુપિયામાં વિશાળ વિલા ખરીદવાની તક, જાણો શું છે વિગત

|

Dec 30, 2023 | 8:15 AM

TV9 ગુજરાતી ડિજિટલ તમારા માટે એક એવી સિરીઝ લઇને આવ્યુ છે કે જેના દ્વારા તમે મકાન, ફ્લેટ, કાર જેવી તમારા જીવન જરુરિયાતની વસ્તુઓ ઓછા ભાવમાં ખરીદી શકવાની જાણકારી મેળવી શકશો.ખૂબ જ ઓછી કિંમતમાં આ વસ્તુઓ તમે આ ઇ-હરાજીમાં ભાગ લઇને મેળવી શકો છો.જાણો શું છે તેની વિગત

કચ્છના ભૂજમાં માત્ર 1.39 કરોડ રુપિયામાં વિશાળ વિલા ખરીદવાની તક, જાણો શું છે વિગત

Follow us on

કચ્છ: ગુજરાતના કચ્છના ભૂજમાં HDB Financial Services દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. કચ્છના ભૂજમાં આવેલી સ્થાવર મિલકત એટલે વિલાના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.આ મિલકતનું કુલ ક્ષેત્રફળ જાહેરાતમાં આપવામાં આવ્યુ નથી.

આ પણ વાંચો- મહેસાણામાં ખૂબ જ ઓછી કિંમતમાં વિશાળ ઘર ખરીદવાની તક, જાણો શું છે વિગત

તેની રિઝર્વ કિંમત 1,39,00,000 રુપિયા રાખવામાં આવી છે. અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 13,90,000 રુપિયા રાખવામાં આવી છે.બીડ વૃદ્ધિની રકમ 15 હજાર રુપિયા છે. અર્નેસ્ટ મની ડિપોઝીટની સબમીશનની તારીખ 19 જાન્યુઆરી 2024, શુક્રવારે સાંજે 5 કલાકની રાખવામાં આવી છે. ઇ-હરાજીની તારીખ 22 જાન્યુઆરી 2024,સોમવારે સવારે 10.30 કલાકથી બપોરે 4 કલાક સુધી રાખવામાં આવી છે.

શું તમને પુરતી ઊંઘ પછી પણ દિવસભર થાક લાગે છે? તો દરરોજ કરો આ 10 કામ
સિંગર સચેત-પરંપરા એક પુત્રના માતા-પિતા બન્યા, જુઓ ફોટો
ભુલથી Expiry Date વાળી દવા લેવાઇ જાય તો શું થાય ?
ભારત છોડો... પાકિસ્તાનમાં પણ વાગ્યો મુકેશ અંબાણીનો ડંકો, જાણો કારણ
Ghee and Milk : ગરમ દૂધમાં દેશી ઘી નાખીને પીવાથી જાણો શું થાય છે?
ભારતરત્નથી સન્માનિત લોકોને કેટલા રૂપિયા મળે છે?

Auction today  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article