MLA અલ્પેશ ઠાકોરે સમાજ સાથે દગો કર્યો હોવાના આક્ષેપ સાથે નવી રાષ્ટ્રીય ઠાકોર સેનાનું ગઠન, જુઓ VIDEO

|

Jun 17, 2019 | 7:26 AM

  મહેસાણા જિલ્લાની ઠાકોર ક્ષત્રિય સેનામાં બે ફાંટા પડ્યા છે. અલ્પેશ ઠાકોરના સાથી મહેસાણા જિલ્લાના ઠાકોર સેનાના પ્રમુખ રામજી ઠાકોર સહિત તેમના અનેક ટેકેદારોએ રાજીનામા ધરી દીધા છે. Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય આજનું રાશિફળ તારીખ : 03-05-2024 ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ […]

MLA અલ્પેશ ઠાકોરે સમાજ સાથે દગો કર્યો હોવાના આક્ષેપ સાથે નવી રાષ્ટ્રીય ઠાકોર સેનાનું ગઠન, જુઓ VIDEO

Follow us on

 

મહેસાણા જિલ્લાની ઠાકોર ક્ષત્રિય સેનામાં બે ફાંટા પડ્યા છે. અલ્પેશ ઠાકોરના સાથી મહેસાણા જિલ્લાના ઠાકોર સેનાના પ્રમુખ રામજી ઠાકોર સહિત તેમના અનેક ટેકેદારોએ રાજીનામા ધરી દીધા છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ ઠાકોર સેનાના કાર્યકરોએ અલ્પેશ ઠાકોરે સમાજ સાથે દગો કર્યાનો આક્ષેપ કર્યો છે. મહેસાણામાં નવી રાષ્ટ્રીય ક્ષત્રિય ઠાકોર સેના બનાવવામાં આવી છે. જેના પ્રમુખદ પદે રામજી ઠાકોરની જ નિમણૂંક કરવામાં આવી છે. રામજી ઠાકોર ખેરાલુ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો: પાકિસ્તાન સામે મેળવેલી જંગી જીત બાદ ગૃહ મંત્રી અમિત શાહથી લઈને સમગ્ર બોલિવુડે ભારતીય ટીમને આ રીતે આપી શુભેચ્છાઓ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article