VIDEO: મહેસાણામાં સ્કૂલવાનમાં શોર્ટસર્કિટ થવાની ઘટના બની, ડ્રાઈવરની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના ટળી

મહેસાણાના બિલાડી બાગ વિસ્તાર પાસે સ્કૂલવાનમાં શોર્ટસર્કિટ થવાની ઘટના સામે આવી છે. 8 જેટલા વિદ્યાર્થીઓ સ્કૂલવાનમાં સવાર હત. ધુમાડો નીકળતા જોઈને ડ્રાઈવરે વિદ્યાર્થીઓને ઝડપથી નીચે ઉતર્યા હતા. ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને લીધી કાબુમાં લીધી હતી. ડ્રાઈવરની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના ટળી હતી. આ પણ વાંચો: સુરતઃ બારડોલી પંથકમાં વહેલી સવારથી વાદળછાયા વાતવરણ […]

VIDEO: મહેસાણામાં સ્કૂલવાનમાં શોર્ટસર્કિટ થવાની ઘટના બની, ડ્રાઈવરની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના ટળી
| Updated on: Jun 21, 2019 | 8:35 AM

મહેસાણાના બિલાડી બાગ વિસ્તાર પાસે સ્કૂલવાનમાં શોર્ટસર્કિટ થવાની ઘટના સામે આવી છે. 8 જેટલા વિદ્યાર્થીઓ સ્કૂલવાનમાં સવાર હત. ધુમાડો નીકળતા જોઈને ડ્રાઈવરે વિદ્યાર્થીઓને ઝડપથી નીચે ઉતર્યા હતા. ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને લીધી કાબુમાં લીધી હતી. ડ્રાઈવરની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના ટળી હતી.

આ પણ વાંચો: સુરતઃ બારડોલી પંથકમાં વહેલી સવારથી વાદળછાયા વાતવરણ સાથે વરસાદ શરૂ, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો