Mehsana: PSI અને ASIની ભરતી પરીક્ષા પહેલા ઉમેદવારોએ કર્યો વિરોધ, ભરતીના નિયમોને લઈ ઉમેદવારોમાં રોષ

|

Mar 25, 2021 | 3:26 PM

PSI અને ASIની ભરતીની પરીક્ષા પહેલા ઉમેદવારોએ કેટલાક મુદ્દાનો વિરોધ કર્યો છે. ભરતીના નિયમોને લઈ મહેસાણાના ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે.

PSI અને ASIની ભરતીની પરીક્ષા પહેલા ઉમેદવારોએ કેટલાક મુદ્દાનો વિરોધ કર્યો છે. ભરતીના નિયમોને લઈ મહેસાણાના ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. કેટલાક એવા મુદ્દા છે જેમાં ભરતીના નિયમોમાં ફેરફાર કરવા માંગ ઉઠી છે. ઉમેદવારોની માંગ છે કે, ભરતીમાં 15 ગણા કેટેગરી વાઈઝ ઉમેદવારોને બીજા તબક્કાની પ્રાથમિક કસોટી માટે ઉત્તીર્ણ કરવાની મર્યાદાને રદ્દ કરવામાં આવે. પરીક્ષા પાસ કર્યા બાદ પાસ ઉમેદવારોનું વેઇટિંગ લીસ્ટ રાખવામાં આવે, જેથી પરીક્ષા પાસ કર્યા બાદ પણ નોકરી ન સ્વીકારવા માંગતા ઉમેદવારોને બદલે પ્રતીક્ષા યાદીમાંથી ઉમેદવારોને નોકરી મળી શકે. ઉમેદવારોની અન્ય શું માંગો છે સાંભળો તેમના જ મુખેથી.

Next Video