કોંગ્રેસે મહેસાણા લોકસભા બેઠક પર એ.જે.પટેલને આપી ટિકિટ

|

Apr 02, 2019 | 5:24 AM

ગુજરાત કોંગ્રેસે ગત મોડી રાત્રે મહેસાણા બેઠક પર ઉમેદવારનું નામ જાહેર કર્યુ હતું. વેપાર, બેન્કિંગ, શિક્ષણ તેમજ પાટીદાર સમાજ સાથે જોડાયેલા અગ્રણી એ.જે પટેલને કોંગ્રેસે ટિકીટ આપી છે. એ.જે.પટેલ સરકારી વિભાગમાં અલગ અલગ પદ પર ફરજ બજાવીને નિવૃત થયા છે. પાટીદારમાં પ્રભુત્વ ધરાવતા કોંગ્રેસે તેમને ટિકિટ ફાળવી છે. TV9 Gujarati Web Stories View more ગરમીમાં […]

કોંગ્રેસે મહેસાણા લોકસભા બેઠક પર એ.જે.પટેલને આપી ટિકિટ

Follow us on

ગુજરાત કોંગ્રેસે ગત મોડી રાત્રે મહેસાણા બેઠક પર ઉમેદવારનું નામ જાહેર કર્યુ હતું. વેપાર, બેન્કિંગ, શિક્ષણ તેમજ પાટીદાર સમાજ સાથે જોડાયેલા અગ્રણી એ.જે પટેલને કોંગ્રેસે ટિકીટ આપી છે.

એ.જે.પટેલ સરકારી વિભાગમાં અલગ અલગ પદ પર ફરજ બજાવીને નિવૃત થયા છે. પાટીદારમાં પ્રભુત્વ ધરાવતા કોંગ્રેસે તેમને ટિકિટ ફાળવી છે.

TV9 Gujarati

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

એ.જે.પટેલે વધુમાં જણાવ્યું કે ગુજરાત રાજયમાં મોટી ONGC ફિલની મહેસાણા જીલ્લામાં આવેલી છે. મહેસાણા ONGC ફિલની અંદર જોઈએ તેટલુ સંશોધન થઈ શક્યુ નથી. ONGCની અંદર જે ખેડૂતોની જમીન ગઈ છે. તે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ખેડૂતોને પુરૂ વળતર પણ આપવામાં આવ્યુ નથી. તેમના પરિવારના લોકોને રોજગારી મળી નથી. તેમને રોજગારી મળે તે માટે મારા પ્રયત્નો રહેશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:23 am, Tue, 2 April 19

Next Article