હવે તો સ્ટાઇપેન્ડ આપો, મેડિકલ સ્ટુડન્ટસ એસોસિયેશનની સરકાર સમક્ષ માગ

કોરોનાની સ્થિતિમાં વિવિધ હોસ્પિટલોમાં ફરજ બજાવતા મેડિકલના વિદ્યાર્થીઓને સરકારે પ્રોત્સાહન આપવા માટે 500 રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવાની જાહેરાત કરી હતી. પરંતુ હજુ સુધી આવું કોઇ જ સ્ટાઇપેન્ડ નહીં મળતા વિદ્યાર્થીઓમાં નિરાશા વ્યાપી છે. આ અંગે ગુજરાત મેડિકલ સ્ટુડન્ટ્સ એસોસિએશને સરકારમાં રજૂઆત કરીને આ સ્ટાઇપેન્ડ ચૂકવવાની માગણી કરી છે. મહત્વનું છેકે, પ્રતિદિન મેડિકલના તમામ સ્ટુડન્ટોને 500 લેખે […]

હવે તો સ્ટાઇપેન્ડ આપો, મેડિકલ સ્ટુડન્ટસ એસોસિયેશનની સરકાર સમક્ષ માગ
| Updated on: Oct 16, 2020 | 5:04 PM

કોરોનાની સ્થિતિમાં વિવિધ હોસ્પિટલોમાં ફરજ બજાવતા મેડિકલના વિદ્યાર્થીઓને સરકારે પ્રોત્સાહન આપવા માટે 500 રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવાની જાહેરાત કરી હતી. પરંતુ હજુ સુધી આવું કોઇ જ સ્ટાઇપેન્ડ નહીં મળતા વિદ્યાર્થીઓમાં નિરાશા વ્યાપી છે. આ અંગે ગુજરાત મેડિકલ સ્ટુડન્ટ્સ એસોસિએશને સરકારમાં રજૂઆત કરીને આ સ્ટાઇપેન્ડ ચૂકવવાની માગણી કરી છે. મહત્વનું છેકે, પ્રતિદિન મેડિકલના તમામ સ્ટુડન્ટોને 500 લેખે સ્ટાઇપેન્ડ આપવાની સરકારે જાહેરાત કરી હતી. છેલ્લા બે મહિનાથી વધુ સમયથી 1200થી વધુ વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો