VIDEO: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરીયલના અભિનેતા મયૂર વાકાણી સાથે રથયાત્રાની ઝાંખી માણો

|

Jul 04, 2019 | 6:57 AM

    Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો પરશુરામના એ ત્રણ શિષ્યો […]

VIDEO: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલના અભિનેતા મયૂર વાકાણી સાથે રથયાત્રાની ઝાંખી માણો

Follow us on

 

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

અમદાવાદ ભગવાન જગન્નાથની 142મી રથયાત્રામાં તમામ શ્રદ્ધાળુઓ ઉત્સાહભેર દર્શન કરવા માટે આવે છે. ત્યારે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરીયલમાં સુંદરનું પાત્ર ભજવતા અમદાવાદના અભિનેતા મયૂર વાકાણી પણ રથયાત્રાના દર્શન કરવા માટે હાજર રહ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: VIDEO: ભારતીય ટીમ ક્રિકેટ વર્લ્ડ કપ જીતીને જ આવશે તેવી આશા વ્યક્ત કરતું ટેબ્લો રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર

 

કોમેડી સિરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ મયુર વાકાણીએ રાયપુર ચકલા વિસ્તારમાં રથયાત્રા નિહાળવા માટે ખાસ ઉપસ્થિત રહ્યાં. ખાડિયાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટના નિવાસસ્થાનેથી મયુર વાકાણીએ રથયાત્રાના રંગ માણ્યા. અભિનેતા મયુર વાકાણીએ કહ્યું કે અમદાવાદના સૌથી મોટા ઉત્સવમાં હવે રાજ્ય અને દેશના લોકો પણ ઉત્સાહ અને ઉમંગથી જોડાય છે.

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article