VIDEO: ભરૂચની શ્રીજી કેમિકલ કંપનીમાં લાગી ભીષણ આગ, 6 થી વધુ ફાયર ફાયટર ઘટના સ્થળે

|

May 01, 2021 | 12:24 PM

ભરૂચની શ્રીજી કેમિકલ કંપનીમાં ભીષણ આગ હતી. આ કંપની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી છે. હાલ 6 થી વધુ ફાયર ફાયટર ઘટના સ્થળે પહોચ્યા છે.

ભરૂચની શ્રીજી કેમિકલ કંપનીમાં ભીષણ આગ હતી. આ કંપની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી છે. હાલ 6 થી વધુ ફાયર ફાયટર ઘટના સ્થળે પહોચ્યા છે અને આગ બુજાવવાની કામગીરી કરી રહ્યા છે.

Next Video