Ahmedabad: કોરોના સંક્રમણ અટકાવવા કાપડ માર્કેટનું સ્વૈચ્છિક બંધ, મસ્કતી માર્કેટ અને ન્યુ ક્લોથ માર્કેટ રહેશે બંધ
Ahmedabad

Ahmedabad: કોરોના સંક્રમણ અટકાવવા કાપડ માર્કેટનું સ્વૈચ્છિક બંધ, મસ્કતી માર્કેટ અને ન્યુ ક્લોથ માર્કેટ રહેશે બંધ

| Updated on: Apr 24, 2021 | 1:12 PM

અમદાવાદમાં કોરોના સંક્રમણ અટકાવવા કાપડ માર્કેટનું સ્વૈચ્છિક બંધ રહેશે. મસ્કતી માર્કેટ અને ન્યુ ક્લોથ માર્કેટ આજે અને આવતીકાલે બંધ રહેશે.

અમદાવાદમાં કોરોના સંક્રમણ અટકાવવા કાપડ માર્કેટનું સ્વૈચ્છિક બંધ રહેશે. મસ્કતી માર્કેટ અને ન્યુ ક્લોથ માર્કેટ આજે અને આવતીકાલે બંધ રહેશે. વેપારી એસોસિએશન દ્વારા બ્રેક ધ ચેઇન સ્લોગન હેઠળ બંધ પાળવામાં આવ્યું છે. જરૂર પડશે તો બંધના દિવસો વધારી પણ શકાય છે.

 

આ પણ વાંચો: NATIONAL : RT-PCR ટેસ્ટમાં પણ પકડાતો નથી ડબલ-ત્રિપલ મ્યૂટન્ટ, કોરોનાના લક્ષણો પણ બદલાયા, નિષ્ણાતોનો અભિપ્રાય