
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
અમદાવાદમાં PGમાં રહેતી યુવતી સાથે અશ્લિલ હરકત કર્યાની ઘટના સામે આવી હતી. શહેરના સી.જી.રોડ પરની આ ઘટના છે જેમાં PGમાં રહેતી યુવતીઓના રૂમમાં અજાણ્યો શખ્સ ઘસી આવ્યો અને વિકૃત શખ્સે યુવતી સાથે આપત્તિજનક હરકત કરી હતી. વિકૃત યુવકની અશ્લીલ હરકત CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીને પકડી પાડ્યો છે. આરોપીનું નામ ભાવીન શાહ છે અને તે ઓનલાઈન ફૂડ ડિલીવરી બોયનું કામ કરે છે. યુવતીની છેડતી કરનાર નરાધમ યુવાનના વધુ એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં યુવાન ફ્લેટના દાદરા ચડતા નજરે પડી રહ્યો છે. તો એક દ્રશ્યમાં યુવાન ફ્લેટ નીચે આંટા મારી રહ્યો છે.
Published On - 3:19 pm, Wed, 19 June 19