Mahisagar : કડાણા ડાબા કાંઠાની કેનાલમાં ગાબડું પડયું, ખેતરોમાં ઉભા પાકને નુકસાન

|

Feb 11, 2021 | 6:25 PM

Mahisagar : જિલ્લામાં કડાણા ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડતા ખેતરો બેટમાં ફેરવાયા છે.

Mahisagar : જિલ્લામાં કડાણા ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડતા ખેતરો બેટમાં ફેરવાયા છે. સોનેલાં ગામેથી પસાર થતી કડાણા ડાબા કાંઠા માઇનોર કેનાલમાં મોટું ગાબડું પડયું છે. કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ભરાયા હતા. જેથી ઘઉં, ચણા, રાયડો, મગફળી સહિતના ઉભા પાકને નુકસાન થયું છે. કેનાલ પર હેડ ઉંચો બનાવી દેવાતા કેનાલમાં ગાબડું પડ્યું હોવાનો દાવો કરાયો છે.

 

Next Video