માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ હસ્તકની શાળાઓમાં 29 ઓક્ટોબરથી18 નવેમ્બર સુધી દિવાળી વેકેશન

કોરોના વાયરસને લઇને રાજ્યમાં શાળાઓ બંધ છે અને વિદ્યાર્થીઓને ઘરે બેઠા ઑનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, ત્યારે સરકાર દ્વારા દિવાળી વેકેશનની  જાહેરાત કરવામાં આવી છે, સરકાર દ્વારા 29 ઑકટોબરથી 18 નવેમ્બર સુધી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ હસ્તકની શાળાઓમાં દિવાળી વેકેશન રહેશે.ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે શાળાઓ બંધ છે ત્યારે હજી સુધી […]

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ હસ્તકની શાળાઓમાં 29 ઓક્ટોબરથી18 નવેમ્બર સુધી દિવાળી વેકેશન
| Edited By: | Updated on: Oct 20, 2020 | 8:36 PM

કોરોના વાયરસને લઇને રાજ્યમાં શાળાઓ બંધ છે અને વિદ્યાર્થીઓને ઘરે બેઠા ઑનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, ત્યારે સરકાર દ્વારા દિવાળી વેકેશનની  જાહેરાત કરવામાં આવી છે, સરકાર દ્વારા 29 ઑકટોબરથી 18 નવેમ્બર સુધી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ હસ્તકની શાળાઓમાં દિવાળી વેકેશન રહેશે.ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે શાળાઓ બંધ છે ત્યારે હજી સુધી રાજ્ય સરકાર દ્વારા શાળાઓ ખોલવાને લઇને કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો