Gujarati NewsGujaratMachine from china arrives at rajkot civil hospital these two machines estimated to cost 20 million work to count blood cells
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવ્યું ચીનથી મશીન! અંદાજીત 20 લાખના આ બે મશીન લોહીમાં રક્તકણો ગણી આપવાનું કામ કરે છે
રાજકોટ સિવિલ હોસ્પિટલ માટે ચીનથી મશીન મંગાવાયું છે. લોહીનો રિપોર્ટ કરવા માટેના ચીનની કંપનીના મશીન મંગાવ્યા છે. અંદાજીત 20 લાખની કિંમતના બે મશીન રાજકોટમાં આવી ગયા છે. લોહીમાં રક્તકણો ગણી આપવાનું આ મશીન કામ કરે છે. રાજ્ય સરકારના ઉપક્રમે GMSCLએ મશીન મેડિકલ કોલેજમાં પહોંચાડ્યા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના […]
રાજકોટ સિવિલ હોસ્પિટલ માટે ચીનથી મશીન મંગાવાયું છે. લોહીનો રિપોર્ટ કરવા માટેના ચીનની કંપનીના મશીન મંગાવ્યા છે. અંદાજીત 20 લાખની કિંમતના બે મશીન રાજકોટમાં આવી ગયા છે. લોહીમાં રક્તકણો ગણી આપવાનું આ મશીન કામ કરે છે. રાજ્ય સરકારના ઉપક્રમે GMSCLએ મશીન મેડિકલ કોલેજમાં પહોંચાડ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો