Video: વડોદરા એમ.એસ. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો હોબાળો

|

Jul 19, 2019 | 12:27 PM

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં ફરી એકવાર વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો. સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ ફી વધારા બાબતે હલ્લાબોલ કર્યું. વિરોધ એટલી હદે વધી ગયો હતો કે રેલી સ્વરૂપે હેડ ઓફિસ પહોંચેલા વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટી વિજીલન્સ વચ્ચે ઘર્ષણ પર સર્જાયું હતું. વિદ્યાર્થીઓની માંગ છે કે તેમને હાયર પેમેન્ટમાંથી જનરલમાં લેવામાં આવે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE […]

Video: વડોદરા એમ.એસ. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો હોબાળો

Follow us on

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં ફરી એકવાર વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો. સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ ફી વધારા બાબતે હલ્લાબોલ કર્યું. વિરોધ એટલી હદે વધી ગયો હતો કે રેલી સ્વરૂપે હેડ ઓફિસ પહોંચેલા વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટી વિજીલન્સ વચ્ચે ઘર્ષણ પર સર્જાયું હતું. વિદ્યાર્થીઓની માંગ છે કે તેમને હાયર પેમેન્ટમાંથી જનરલમાં લેવામાં આવે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: Video: ભાવનગરમાં 11 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલાં

વિદ્યાર્થીઓના ભારે હોબાળાને પગેલ પોલીસ પણ કોલેજમાં પહોંચી હતી. તેવામાં વાઈસ ચાન્સેલરની ઓફિસ બહાર દેખાવ કરવા જઈ રહેલા વિદ્યાર્થીઓને પોલીસે અટકાવ્યા હતા. આ તરફ યુનિવર્સિટીના જી.એસ. વ્રજ પટેલે કહ્યં કે માંગ નહીં સંતોષાય તો ઓફિસની બહાર જ ભૂખ હડતાલ પર ઉતરશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article