સુરેન્દ્રનગરમાં માધવલાલ મગનલાલ આંગડિયા પેઢીમાં લૂંટની ઘટના બની છે. આંગડિયા પેઢીના કર્મચારીને માર મારીને બે અજાણ્યા શખ્સો રોકડ રકમની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. લાખો રકમની લૂંટ થઇ હોવાની આશંકા. આ પણ વાંચો: VIDEO: રાજકોટમાં કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો, જેતપુરની યુવતી સારવાર હેઠળ Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 […]
સુરેન્દ્રનગરમાં માધવલાલ મગનલાલ આંગડિયા પેઢીમાં લૂંટની ઘટના બની છે. આંગડિયા પેઢીના કર્મચારીને માર મારીને બે અજાણ્યા શખ્સો રોકડ રકમની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. લાખો રકમની લૂંટ થઇ હોવાની આશંકા.