
જગતના તાતની આંખમાંથી આંસુ સ્વરૂપે વેદના છલકી રહી છે. આંખોમાં આંસુ, દિલમાં છે દુઃખ અને ચિંતા છે સરકારના નિર્ણયની. આ વેદના અને આક્રોશ પાછળ ગરીબોની ગણાતી કસ્તૂરીના સાતમે આસમાને પહોંચેલા ભાવ નથી.
આ પણ વાંચોઃ આ 6 પ્રકારના ખોરાકથી શરીરમાં આયરન, પોટેશિયમ, ફોલિક એસિડ સહિતના વિટામિનની ઉણપ થશે દૂર
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ભાવનગર પંથકમાં ખેડૂતોને રાતા પાણીએ રોવા વારો આવ્યો છે. સામાન્ય પ્રજાને રોવડાવ્યા બાદ હવે ડુંગળી ખેડૂતોને પણ રડાવી રહી છે. ભાવનગરમાં ડુંગળીના પાકમાં નુકસાન જતા એક ખેડૂતનું દર્દ આંસુ સ્વરૂપે છલકાયું. સાંભળો ભાવનગરના ખેડૂતોનું શું છે દર્દ. અને કેમ તેઓને આવ્યો છે રાતા પાણીએ રોવાનો વારો.