વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાદુ, સુરતના ચોકીદારોમાં લોકપ્રિય બની ગઈ ‘મૈં ભી ચોકીદાર’ની ટીશર્ટ..!!

|

Mar 21, 2019 | 11:04 AM

અત્યાર સુધી કોંગ્રેસે ચોકીદાર ચોર હૈ નું સૂત્ર ફેલાવ્યું હતું. જેના દ્વારા પીએમ મોદીને સીધો ટાર્ગેટ કરીને રાહુલ ગાંધીએ આ સ્લોગન આપ્યું હતું. જેના વળતા જવાબમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ગીત લોન્ચ કરીને ‘મૈં ભી ચોકીદાર’નું સૂત્ર આપીને સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી. ત્યારે સુરતમાં ચોકીદારોમાં મૈં ભી ચોકીદારની ટીશર્ટ ધૂમ મચાવી રહી છે. […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાદુ, સુરતના ચોકીદારોમાં લોકપ્રિય બની ગઈ મૈં ભી ચોકીદારની ટીશર્ટ..!!

Follow us on

અત્યાર સુધી કોંગ્રેસે ચોકીદાર ચોર હૈ નું સૂત્ર ફેલાવ્યું હતું. જેના દ્વારા પીએમ મોદીને સીધો ટાર્ગેટ કરીને રાહુલ ગાંધીએ આ સ્લોગન આપ્યું હતું. જેના વળતા જવાબમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ગીત લોન્ચ કરીને ‘મૈં ભી ચોકીદાર’નું સૂત્ર આપીને સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી. ત્યારે સુરતમાં ચોકીદારોમાં મૈં ભી ચોકીદારની ટીશર્ટ ધૂમ મચાવી રહી છે.

સુરતમાં અલગ અલગ જગ્યાએ કામ કરતા વોચમેનોએ આ ટી શર્ટ પહેરીને જાણે પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું હતું. સુરતના જ એક યુવા ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા આ કેમ્પઈન ઉપાડી લઈને શહેરના ચોકીદારોમાં આ ટી શર્ટ વહેંચી હતી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

અત્યારસુધી નમો અગેઇનની ટીશર્ટ ટ્રેન્ડમાં હતી. પણ પીએમ મોદીના મૈં ભી ચોકીદારના સૂત્ર પછી આ ટી શર્ટની ડિમાન્ડ પણ વધી છે. લોકસભાની ચૂંટણી પહેલાં આ એક નવા જ પ્રકારના ફેશન ટ્રેન્ડ લોકોની વચ્ચે પ્રચલિત થયો જોવા મળી રહ્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:00 pm, Sat, 16 March 19

Next Article