શું ગુજરાતમાં વધી શકે છે લોકડાઉનની મુદત? જાણો વિગત

|

Apr 08, 2020 | 5:45 PM

લોકડાઉનનો સમયગાળો સરકાર વધારી શકે છે એવી ખબર મળી રહી છે જો આ બાજુ ગુજરાત સરકાર પણ લોકડાઉનનો કડક અમલ થાય તેવું ઈચ્છી રહી છે.   ગુજરાતમાં લોકડાઉનનો સમયગાળો 30 એપ્રિલ સુધી વધારવામાં આવી શકે છે.  સૂત્રો તરફથી મળેલી જાણકારી અનુસાર લોકડાઉનની મુદત ગુજરાત સરકાર 30 એપ્રિલ સુધી વધારી શકે છે. જો કે અંતિમ નિર્ણય તો […]

શું ગુજરાતમાં વધી શકે છે લોકડાઉનની મુદત? જાણો વિગત

Follow us on

લોકડાઉનનો સમયગાળો સરકાર વધારી શકે છે એવી ખબર મળી રહી છે જો આ બાજુ ગુજરાત સરકાર પણ લોકડાઉનનો કડક અમલ થાય તેવું ઈચ્છી રહી છે.   ગુજરાતમાં લોકડાઉનનો સમયગાળો 30 એપ્રિલ સુધી વધારવામાં આવી શકે છે.  સૂત્રો તરફથી મળેલી જાણકારી અનુસાર લોકડાઉનની મુદત ગુજરાત સરકાર 30 એપ્રિલ સુધી વધારી શકે છે. જો કે અંતિમ નિર્ણય તો સરકાર દ્વારા જ લેવામાં આવશે અને ત્યારબાદ જ સ્પષ્ટ થઈ શકે છે લોકડાઉનનો સમયગાળો વધશે કે નહીં?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

Next Article