અમરેલી: શિકારની શોધમાં આંટાફેરા મારતા બે સિંહનો વીડિયો વાયરલ, જુઓ VIDEO

|

Feb 09, 2021 | 2:16 PM

બગસરા પંથકમાં ડાલા મથાઓ શિકારની શોધમાં આંટાફેરા મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. શિકારની શોધમાં ધોળા દિવસે બે સિંહ ખેતરમાં આંટા મારતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

Next Video