Jamnagar: સાંસદ પૂનમ માડમે આપ્યો મત, લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા કરી અપીલ

|

Feb 21, 2021 | 2:07 PM

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં સાંસદ પૂનમ માડમે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. પૂનમ માડમની સાથે સમર્થકો અને ભાજપ આગેવાનો પણ જોડાયા હતા.

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં સાંસદ પૂનમ માડમે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. પૂનમ માડમની સાથે સમર્થકો અને ભાજપ આગેવાનો પણ જોડાયા હતા. જામનગરની વણથંભી વિકાસયાત્રાને આગળ વધારવા પૂનમ માડમે લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી.

Published On - 2:04 pm, Sun, 21 February 21

Next Video