Gir Somnath Panchayat, Nagar Palika Polls Voting Today LIVE: બાણેજ બુથમાં થયું 100 ટકા મતદાન, એક માત્ર મતદાતા હરિદાસ બાપુએ કર્યું મતદાન

|

Feb 28, 2021 | 4:58 PM

ગીર સોમનાથના ગાઢ જંગલ વચ્ચે આવેલા બાણેજ બુથમાં એક માત્ર મતદાતા હરિદાસ બાપુએ મતદાન કર્યું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગીર મધ્યે આવેલા બાણેજ બુથમાં 100 ટકા મતદાન થયું છે.

Next Video