Local body polls 2021: AMC ચૂંટણી પહેલા શું કહ્યું ઓઢવના મતદારોએ, જુઓ VIDEO

|

Feb 04, 2021 | 7:44 PM

Local body polls 2021: થોડા દિવસોમાં જ કોર્પોરેશનની (Ahmedabad Municipal Corporation)ચૂંટણી આવી જશે. પરંતુ અનેક જગ્યાએ પાંચ વર્ષ બાદ પણ સમસ્યાના ઉકેલ આવ્યા નથી.

Local body polls 2021: થોડા દિવસોમાં જ કોર્પોરેશનની (Ahmedabad Municipal Corporation)ચૂંટણી આવી જશે. પરંતુ અનેક જગ્યાએ પાંચ વર્ષ બાદ પણ સમસ્યાના ઉકેલ આવ્યા નથી. વાત અમદાવાદના ઓઢવ વોર્ડ નંબર 40ની કરીએ તો અહીં લોકોને અનેક મુશ્કેલી વેઠવી પડે છે. ખરાબ રસ્તા, ગટરની સમસ્યાથી લોકો હેરાન પરેશાન છે તો પીવાના ચોખ્ખા પાણી માટે પણ લોકોએ વલખા મારવા પડે છે. જ્યારે કે ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા પણ લોકો માટે માથાનો દુઃખાવો બની જાય છે. ત્યારે શું કહે છે ઓઢવના લોકો? જુઓ વિડીયો

 

આ પણ વાંચો: SURAT : ભાજપે મહાનગરપાલિકા માટે ઉમેદવારોની જાહેરાત કરી

Next Video