Local body polls 2021: Una નગરપાલિકાની 36 બેઠકમાંથી 21 બિનહરીફ

|

Feb 16, 2021 | 5:48 PM

હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે. ઘણી જગ્યા પર બેઠકો બિનહરીફ થઇ ગઈ છે. જેમાં ગિરસોમનાથ  જિલ્લાના ઉનામાં( Una ) પણ બેઠકો બિનહરીફ થઇ છે.

Local body polls 2021: હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે. ઘણી જગ્યા પર બેઠકો બિનહરીફ થઇ ગઈ છે. જેમાં ગિરસોમનાથ  જિલ્લાના ઉનામાં( Una ) પણ બેઠકો બિનહરીફ થઇ છે. ઉના નગરપાલિકામાં ભાજપની 36 બેઠકમાંથી 21 બેઠક બિનહરીફ થઇ છે. હવે 15 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. વોર્ડ નંબર-1, 5, 8 અને 9ના ભાજપના તમામ ઉમેદવારો બિનહરીફ થયા છે.

 

Next Video