Local Body Poll Vadodara 2021: મતદાન કરો અને મફત ચા પીઓ, વધુ મતદાન માટે દુકાનદારનો પ્રયોગ

|

Feb 21, 2021 | 3:36 PM

લોકશાહી મજબૂત બને, અને મતદારો વધુમાં વધુ મતદાન કરે. તેવા શુભ ઉદ્દેશથી આ નિર્ણય કર્યો છે. વડોદરા મનપાની ચૂંટણીમાં જે પણ કોઇ ઉમેદવાર પોતાનો મત આપીને આવશે તેને આ ટી સ્ટોલ સંચાલક મફતમાં ચા પીવડાવશે.

Local Body Poll 2021 Vadodara : મતદાન કરો અને મફત ચા પીઓ  વડોદરાના એક ટી સ્ટોલ સંચાલકે ખાસ લોકશાહીના પર્વ નિમિત્તે આ સ્કિમ લોંચ કરી છે. લોકશાહી મજબૂત બને, અને મતદારો વધુમાં વધુ મતદાન કરે. તેવા શુભ ઉદ્દેશથી આ નિર્ણય કર્યો છે. વડોદરા મનપાની ચૂંટણીમાં જે પણ કોઇ ઉમેદવાર પોતાનો મત આપીને આવશે તેને આ ટી સ્ટોલ સંચાલક મફતમાં ચા પીવડાવશે. આ સ્કિમના ફળ સ્વરૂપે યુવા મતદારો હોશે હોશે મત આપીને મફતમાં ચા પી રહ્યા છે અને ટી સ્ટોલ સંચાલકની સ્કિમને આવકારી રહ્યા છે.

 

 

 

 

Published On - 3:02 pm, Sun, 21 February 21

Next Video