Local Body Poll 2021: જુઓ VIDEO, AHMEDABADના જુહાપુરામાં પ્રચાર કરવા ગયેલા કોંગ્રેસના ઉમેદવારો સાથે શુ થયુ ?

|

Feb 10, 2021 | 3:21 PM

Local Body Poll 2021: એક બાજુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે. બધા જ પક્ષો દ્વારા આ ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. કોંગ્રેસના (congress) ઉમેદવારો અમદાવાદના (AHMEDABAD) જૂહાપુરામાં પ્રચાર કરવા ગયા ત્યારે તેમની સાથે એક ઘટના બની.

Local Body Poll 2021: એક બાજુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે. બધા જ પક્ષો દ્વારા આ ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અમદાવાદના (AHMEDABAD)  જુહાપુરામાં પ્રચાર કરવા ગયેલા કોગ્રેસના (congress) ઉમેદવારોને થયો કડવો અનુભવ. સ્થાનિકોએ ઉમેદવારોને બહાર કાઢ્યા હતા. એઆઇએમઆઇએમના (AIMIM) સમર્થનમાં લગાવ્યા નારા. આ ઘટનાનો વિડીયો થયો છે વાયરલ.

Next Video