Local Body Poll 2021 VADODARA: આણખોલ ગામમાં મકાન માલિકીના હકની માંગ સાથે વિરોધ

|

Feb 12, 2021 | 1:27 PM

Local Body Poll 2021 VADODARA: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. તો અમુક-અમુક જગ્યા પર ચૂંટણીનો બહિષ્કાર પણ કરવામાં આવી રહ્યો છે.

Local Body Poll 2021 VADODARA: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. તો અમુક-અમુક જગ્યા પર ચૂંટણીનો બહિષ્કાર પણ કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે વડોદરાના (VADODARA) આણખોલ ગામમાં મકાનની માલિકીના હકની માંગ સાથે વિરોધ નોંધાવ્યો છે. આ સાથે જ ગ્રામજનોએ ઘરની સનદ નહીં તો વોટ નહીં ના બેનરો સાથે ગામ વાસીઓ એકત્ર થયા હતા. વર્ષ 2005 2006થી આવાસો બનાવ્યા પરંતુ કોઈને માલિકી ના દસ્તાવેજો આપ્યા નહીં. સરકારે આવાસો આપ્યા પરંતુ માલિકીના હકો નથી આપ્યા.

Next Video