Local body Poll 2021: Surat કોંગ્રેસ મહામંત્રી જિગ્નેશ મેવાસાએ આપ્યું રાજીનામું

|

Feb 09, 2021 | 5:01 PM

Local body Poll 2021 : Surat શહેર કોંગ્રેસ મહામંત્રી જિગ્નેશ મેવાસાએ રાજીનામું આપી દીધું છે. પાસના સમર્થનમાં તેમણે શહેર કોંગ્રેસ મહામંત્રીના પદથી રાજીનામું આપ્યું છે

Local body Poll 2021 : Surat શહેર કોંગ્રેસ મહામંત્રી જિગ્નેશ મેવાસાએ રાજીનામું આપી દીધું છે. પાસના સમર્થનમાં તેમણે શહેર કોંગ્રેસ મહામંત્રીના પદથી રાજીનામું આપ્યું છે. મહત્વનું છે કે, ગત વિધાનસભા ચૂંટણીમાં પણ જિગ્નેશ મેવાસા કોંગ્રેસના ઉમેદવાર બનીને ચૂંટણી લડ્યા હતા. પરંતુ હવે કોંગ્રેસ પાટીદારોની અવગણના કરતી હોવાની તેમની ફરિયાદ છે. જેની સાથે તેમણે પાસના સમર્થનમાં રાજીનામું ધરી દીધું છે.

 

 

Next Video