Local Body Polls 2021: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જેતપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસે કર્યું ફૂટ પેટ્રોલિંગ

|

Feb 11, 2021 | 7:33 PM

Local Body Poll 2021: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોની સાથે સાથે તંત્ર પણ પોતાની ફરજની રૂએ તૈયારીઓ કરી રહ્યું છે.

1 / 5
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોની સાથે સાથે તંત્ર પણ પોતાની ફરજની રૂએ તૈયારીઓ કરી રહ્યું છે.

2 / 5
જેતપુર તાલુકા તથા સિટી પોલીસ તથા વીરપુર પોલીસ દ્વારા કરવામાં આવ્યું ફૂટ પેટ્રોલિંગ

3 / 5
પોલીસ દ્વારા પેઢલા,  મંડલીકપુર, જેતલસર જંકશન, જેતલસર ગામમાં  સંયુકત રીતે ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું.

4 / 5
ફૂટ પેટ્રોલિંગ કરી ચૂંટણી લક્ષી પરિસ્થિતિઓનું નિરીક્ષણ કર્યું હતું.

5 / 5
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પોલીસ દ્વારા કરવાં આવ્યું ફૂટ પેટ્રોલિંગ

Next Photo Gallery