Local Body Poll 2021: કોરોનાના નામે આમ જનતા દંડાય અને નેતાઓને છૂટ? જુઓ VIDEO

|

Feb 17, 2021 | 10:14 PM

Local Body Poll 2021: કોરોના ગાઈડલાઈન્સનું પાલન જાણે માત્ર જનતાને જ કરવાનું હોય છે તેમ પોલીસ અને જવાબદાર તંત્ર સોશિયલ ડિસ્ટનસિંગના નામે, વગર માસ્કે ફરતા લોકોને દંડ ફટકારે છે

Local Body Poll 2021: કોરોના ગાઈડલાઈન્સનું પાલન જાણે માત્ર જનતાને જ કરવાનું હોય છે તેમ પોલીસ અને જવાબદાર તંત્ર સોશિયલ ડિસ્ટનસિંગના નામે, વગર માસ્કે ફરતા લોકોને દંડ ફટકારે છે, પરંતુ ચૂંટણી લડત નેતાઓને જાણે કોઈ જ નિયમ ના લાગુ ન પડતાં હોય તેમ પોતાનું અને અન્યોનું આરોગ્ય જોખમાય એ રીતે કોરોના મહામારીમાં તમામ નીતિ નિયમો નેવે મૂકીને ચૂંટણી પ્રચારમાં ફરી રહ્યા છે. અત્યાર સુધી લોકોને ભેગા થવાની પણ છૂટ નહોતી તો હવે રેલીઓ અને સભાઓમાં પણ સામાજિક અંતરને એક બાજુએ કરીને ખુલ્લે આમ નીતિ નિયમોની ઐસી કી તૈસી કરી રહ્યા છે.

 

 

આ પણ વાંચો: Morbi: રણછોડનગરના રહીશોએ પાણીના મુદ્દે નગરપાલિકા કચેરીમાં મચાવ્યો હોબાળો

Next Video