Local Body Poll 2021 Dang : ભાજપે જાહેર કર્યા ઉમેદવારોના નામ, પક્ષ પલ્ટુઓને બખ્ખા

|

Feb 10, 2021 | 7:19 PM

Local Body Poll 2021 Dang જિલ્લા પંચાયતની 18 બેઠકમાં 5 કોંગ્રેસમાંથી આવેલાને ટિકિટ આપી છે તો 3 તાલુકા પંચાયતની 48 બેઠકમાં કોંગ્રેસમાંથી આવેલા 5 લોકોને ટિકિટ આપવામાં આવી છે.

Local Body Poll 2021 Dang ભારતીય જનતા પાર્ટીએ ડાંગ સ્થાનિક સ્વરાજની ચુંટણીના પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલ પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવીત, બાંધકામ અધ્યક્ષ ચંદર ગાવીતને જિલ્લા પંચાયતમાં ટીકીટ ફાળવી છે. એવું માનવામાં આવે છે કે મંગળ ગાવીત જિલ્લા પંચાયતના પ્રમુખ માટે પ્રબળ દાવેદાર છે. જિલ્લા પંચાયતની 18 બેઠકમાં 5 કોંગ્રેસમાંથી આવેલાને ટિકિટ આપી છે. 3 તાલુકા પંચાયતની 48 બેઠકમાં કોંગ્રેસમાંથી આવેલા 5 લોકોને ટિકિટ આપવામાં આવી છે.

 

 

Next Video