Local Body Poll 2021: Rajkot જિલ્લા પંચાયતની ચૂંટણીના ઉમેદવારને લઈને કોંગ્રેસ સતર્ક

|

Feb 14, 2021 | 2:10 PM

Local Body Poll 2021: રાજકોટ (Rajkot)જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને કોંગ્રેસ સતર્ક થઇ ગઈ છે. આવતી કાલે ઉમેદવારી ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે.

Local Body Poll 2021: રાજકોટ (Rajkot)જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને કોંગ્રેસ સતર્ક થઇ ગઈ છે. આવતી કાલે ઉમેદવારી ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે. આ પહેલા કોંગ્રેસના ઉમેદવારને અજ્ઞાત જગ્યાએ મોકલી દેવાયા છે.ભાજપના ભયથી બે દિવસ મોબાઇલ બંધ રાખવા ઉમેદવારોને સૂચના અપાઈ છે.

 

Next Video