Local Body Poll 2021 : પ્રચારના અંતિમ દિવસે અમદાવાદમાં BJPનું શક્તિ પ્રદર્શન

|

Feb 19, 2021 | 10:40 AM

Local Body Poll 2021 : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારનો આજે અંતિમ દિવસ છે. સાંજે 5 વાગ્યે પડઘમ શાંત થઇ જશે. AMC ચૂંટણી માટે પ્રચારનો આજે અંતિમ દિવસ છે.

Local Body Poll 2021 : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારનો આજે અંતિમ દિવસ છે. સાંજે 5 વાગ્યે પડઘમ શાંત થઇ જશે. AMC ચૂંટણી માટે પ્રચારનો આજે અંતિમ દિવસ છે. અમદાવાદમાં ભાજપ (BJP) કરશે શક્તિ પ્રદર્શન કરી જનસંપર્ક યાત્રા કરી હતી.પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં યોજવામાં આવી છે જનસંપર્ક અભિયાન. આ શક્તિ પ્રદર્શનમાં ખાડિયાના કામનાથ મહાદેવ પાસે સમાપન થશે જનસંપર્ક યાત્રા. અમદાવાદમાં મંત્રીઓ, પ્રદેશ પદાધિકારીઓ, સાંસદ જનસંપર્ક યાત્રામાં જોડાશે. આ યાત્રાનો રૂટ 22 કિમી જેટલો છે.

Next Video