Local Body Poll 2021: BOTADના ભાજપના ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં ભર્યા ફોર્મ

|

Feb 12, 2021 | 6:09 PM

Local Body Poll 2021: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ચૂંટણીને લઈને જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાના ફોર્મ ભરાવવા લાગ્યા છે.

Local Body Poll 2021: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ચૂંટણીને લઈને જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાના ફોર્મ ભરાવવા લાગ્યા છે. આ વચ્ચે બોટાદમાં (BOTAD)પણ આજે વિજય મુહૂર્તમાં ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. શહેર કાર્યાલય ખાતેથી ઢોલ નગારા સાથે રેલી કાઢવામાં આવી હતી. ઉત્સાહમાં ઉમેદવાર અને આગેવાનો સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડયા હતા.

Next Video