Local Body Poll 2021: કાંકરિયા ખાતે ભાજપની તૈયારીઓ શરૂ, 192 ઉમેદવારો એક મંચ પર ઉપસ્થિત

|

Feb 10, 2021 | 7:45 PM

Local Body Poll 2021 ભાજપ આવતીકાલથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરવા જઈ રહ્યું છે. જેના ભાગરૂપે અમદાવાદના કાંકરિયા ખાતે ભાજપે તૈયારીઓ શરૂ કરી છે

Local Body Poll 2021 ભાજપ આવતીકાલથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરવા જઈ રહ્યું છે. જેના ભાગરૂપે અમદાવાદના કાંકરિયા ખાતે ભાજપે તૈયારીઓ શરૂ કરી છે, ભાજપના 192 ઉમેદવારો એક મંચ પર ઉપસ્થિત રહેશે. આ તકે  મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિત પ્રદેશ અધ્યક્ષ એક મંચ પર ઉપસ્થિત રહેશે અને 192 ઉમેદવારોને સંકલ્પ લેવડાવશે.

 

 

જુઓ કેવી છે તૈયારીઓ

 

Next Video